World Yoga Day https://khabarpatri.in Mon, 22 Jun 2026 08:41:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.1.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png World Yoga Day https://khabarpatri.in 32 32 વિશ્વ યોગ દિવસ અંતર્ગત ‘યોગવાલા’ દ્વારા વિવિધ સંસ્થાઓમાં વિશેષ યોગ શિબિરનું આયોજન https://khabarpatri.in/yogvala-organizes-special-yoga-camps-in-various-institutions-on-the-occasion-of-world-yoga-day/ Mon, 22 Jun 2026 08:41:30 +0000 https://khabarpatri.in/?p=2133 વિશ્વ યોગ દિવસ અંતર્ગત અગ્રણી સુખાકારી સંસ્થા યોગવાલાના ફાઉન્ડર જિગીશા વાલા દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અલગ અલગ સ્થળો પર વિશેષ યોગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કેમ્પેઇન અંતર્ગત ગોકુલધામ સોસાયટી(સાણંદ), કેબીએસએ લિ.(ઇસ્કોન), આઈઓસીએલ(સોલા ) તેમજ આઇટીસી નર્મદા ખાતેના રહીશો માટે હેલ્થ ફિટનેસ સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

 

]]>