Ahmedabad Municipal Corportation https://khabarpatri.in Tue, 24 Feb 2026 06:26:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png Ahmedabad Municipal Corportation https://khabarpatri.in 32 32 ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીનદ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન https://khabarpatri.in/in-collaboration-with-the-gujarat-sahitya-academy-and-the-ahmedabad-municipal-corporation-doorbin-is-organizing-the-program-astitvano-utsav-2-0-ame-amdavadi/ Tue, 24 Feb 2026 06:26:47 +0000 https://khabarpatri.in/?p=1627 અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીન દ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારે સાંજે 6:00 વાગ્યે કવિ દલપતરામ ચોક ખાતે યોજાશે.

માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિ સંમેલન તથા સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરની સાંસ્કૃતિક પરંપરા અને “અમે અમદાવાદી” ની ભાવનાનો ઉત્સવ ઉજવાશે.

અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી”

✨ 📅 26 ફેબ્રુઆરી 2026 | ગુરુવાર

🕕 સાંજે 6:00 વાગ્યે

📍 કવિ દલપતરામ ચોક, લાંબેશ્વરની પોલ, કાળુપુર, અમદાવાદ

]]>