ટેક્નોલોજી https://khabarpatri.in Thu, 30 Apr 2026 11:19:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png ટેક્નોલોજી https://khabarpatri.in 32 32 ઈતિહાસનો સંગમ હસ્તકળા સાથેઃ રોયલ એનફિલ્ડ દ્વારા હેરિટેજ કલેકશન રજૂ https://khabarpatri.in/history-meets-craft-royal-enfield-unveils-the-heritage-collection/ Wed, 29 Apr 2026 07:32:30 +0000 https://khabarpatri.in/?p=1980 રોયલ એનફિલ્ડ દ્વારા આજે તેના હેરિટેજ કલેકશનના લોન્ચની ઘોષણા કરાઈ હતી, જે પ્રીમિયમ લાઈફસ્ટાઈલ એપરલ રેન્જ આધુનિક વોર્ડરોબમાં બ્રાન્ડનો 125 વર્ષનો ઈતિહાસ લાવે છે. કંપનીના મોટરસાઈકલિંગ અને મૂળથી પ્રેરિત કલેકશન આકર્ષક અને સુસંગત ગારમેન્ટ્સ ઉત્પાદન કરવા માટે કાળજીપૂર્વક પસંદ કરાયેલાં ફેબ્રિક્સ અને વર્સેટાઈલ સિલ્હટ્સ સાથે આર્કાઈવલ લોગોને
જોડતાં કંપનીના મોટરસાઈલિંગ અને મૂળ દ્વારા પ્રેરિત છે.

રોયલ એનફિલ્ડ ખાતે ચીફ કમર્શિયલ ઓફિસર યાદવિંદર સિંહ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, "હેરિટેજ કલેકશન એપરલ થકી રોયલ એનફિલ્ડના એક સદીના વારસાને લાવવાની અમારી રીત છે. દરેક એલીમેન્ટ- ફેબ્રિકની પસંદગી અને સિલ્હટથી આર્કાઈવલ લોગોને જોડવા સુધી બ્રાન્ડની ડિઝાઈન લેન્ગ્વજથી પ્રત્યક્ષ પ્રેરિત હોઈ વર્ષોની અચૂકતા, સ્થિતિસ્થાપકતા અને વિચારપૂર્વકની
હસ્તકળા કારીગરી પર નિર્મિત વારસાનું સ્વર્ગ છે. આ ગારમેન્ટ્સ ભૂતકાળના પડઘા સાથે સક્રિય, હેતુપ્રેરિત અને સમકાલીન અર્થઘટન છે, જે લોકોને રોયલ એનફિલ્ડના વારસા સાથે અર્થપૂર્ણ રીતે જોડાવા માટે અનુકૂળતા આપે છે. રાઈડરો અને સ્ટાઈલનો શોખીનો માટે પણ તૈયાર કરાયેલું આ કલેકશન હસ્તકળા કારીગરીને હેતુના સ્પષ્ટ ભાનમાં વિલીન કરે છે. દરેક બારીકાઈ રિફાઈન્ડ
ડિઝાઈનની કદર કરનારા માટે હેરિટેજની વાર્તા કહેવા માટે તૈયાર કરાઈ છે.

શહેરમાં નિર્મિત, ઈતિહાસમાં મૂળ સાથે હેરિટેજ કલેકશન હસ્તકળા કારીગરી, યુટિલિટી અને વિચારપૂર્વકની ડિઝાઈનની રોયલ એનફિલ્ડની ફિલોસોફી પ્રદર્શિત કરે છે. કોટન ટ્વિલ્સ, કેન્વાસ બ્લેન્ડ્સ અને સ્ટ્રેચ- એનેબલ્ડ મટીરિયલ્સ ટકાઉપણું, ટેક્સ્ચર અને મુવમેન્ટ માટે પસંદ કરાયા છે, જે ગારમેન્ટ બ્રાન્ડની પ્રગતિશીલ ખૂબીઓને સાર્થક રાખતાં આધુનિક શહેરી જીવનને અનુકૂળ બની રહે તેની ખાતરી રાખે છે. રિલેક્સ્ડથી વધુ માળખાબદ્ધ સ્વરૂપો સુધીની સિલ્હટ્સની શ્રેણી વિઝ્યુઅલ પ્રપોર્શન સાથે મુવમેન્ટની આઝાદી સંતુલિત કરે છે અને રોજબરોજના એપરલમાં એક સદીની યાંત્રિક અચૂકતાને પરિવર્તિત કરે છે.

અર્ધી ટોન્સ કલર પેલે થકી કલેકશનમાં નમ્ર રીતે ઐતિહાસિક લોગો ભળી જાય છે. 1910 કેનન લોગો, 1893 ‘‘મેડ લાઈક અ ગન’’ સૂત્ર અને 1969 સિરીઝ ॥ ઈન્ટરસેપ્ટર ટેન્ક બેજ ગારમેન્ટ્સમાં વણાટ, એમ્બોસ્ડ અને મુદ્રિત કરાય છે, જે રોયલ એનફિલ્ડની યાંત્રિક નાવીન્યતા અને મોટરસાઈકલિંગ હેરિટેજ સાથે મજબૂત જોડાણ પ્રદાન કરે છે. આ સંદર્ભો આધુનિક વેરેબિલિટી અને એસ્થેટિક રિસ્ટ્રેઈન્ટ જાળવવા સાથે ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સાથે નંગોને સમૃદ્ધ બનાવે છે.

હેરિટેજ કલેકશન હવે ભારતમાં રોયલ એનફિલ્ડની ડીલરશિપ, તેની વિધિસર વેબસાઈટ (https://store.royalenfield.com/) અને
ચુનંદાં ઈ-કોમર્સ મંચો થકી ઉપલબ્ધ થઈ શકશે.

]]>
ડિજિટલ યુગમાં સફળ ગેમ્બા વૉક માટેના 10 નિયમો https://khabarpatri.in/%e0%aa%a1%e0%aa%bf%e0%aa%9c%e0%aa%bf%e0%aa%9f%e0%aa%b2-%e0%aa%af%e0%ab%81%e0%aa%97%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%aa%ab%e0%aa%b3-%e0%aa%97%e0%ab%87%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%be/ Fri, 17 Apr 2026 11:56:06 +0000 https://khabarpatri.in/?p=1950 ડિજિટલ યુગમાં, ગેમ્બા વૉક (Gemba walk) હવે માત્ર નિરીક્ષણ પૂરતું નથી રહ્યું, પરંતુ તે ડેટા આધારિત અને રિયલ-ટાઈમ સુધારાની પ્રક્રિયા બની ગયું છે. ટ્રેડિશનલ પદ્ધતિઓ ઘણી વખત મેન્યુઅલ કામ અને ફોલો-અપની અછતને કારણે નિષ્ફળ જાય છે, જ્યારે ડિજિટલ ટૂલ્સ ઝડપ, ચોકસાઈ અને જવાબદારી લાવે છે.

1.સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરો (Define a Clear Objective)

નિયમ: હંમેશા ચોક્કસ લક્ષ્યથી શરૂઆત કરો (ક્વોલિટી, સલામતી, પ્રોડક્ટિવિટી)
સમસ્યા:
• ગોઠવણ વગરનું નિરીક્ષણ → કોઈ ઉપયોગી માહિતી મળતી નથી
ઉકેલ:
• દરેક વૉકમાં એક KPI અથવા એક પ્રક્રિયા પર ધ્યાન આપો

2.વાસ્તવિક જગ્યાએ જાઓ (ગેમ્બા) Go to the Real Place (Gemba)

નિયમ: રિપોર્ટ નહીં, પરંતુ વાસ્તવિક કામને જુઓ
સમસ્યા:
• મેનેજર સ્પ્રેડશીટ પર નિર્ભર રહે છે → સાચી સમસ્યા દેખાતી નથી
ઉકેલ:
• ફિઝિકલ નિરીક્ષણ સાથે ડિજિટલ ડેટાનો ઉપયોગ કરો

3.ડિજિટલ ચેકલિસ્ટનો ઉપયોગ કરો (Use Digital Checklists)

નિયમ: દરેક વૉકને સ્ટાન્ડર્ડ બનાવો
સમસ્યા:
• ટીમ પ્રમાણે અલગ ઓડિટ
• ઘણી બાબતો ચૂકી જાય છે
ઉકેલ:
• મોબાઈલ આધારિત ચેકલિસ્ટથી એકરૂપતા રાખો

4.રિયલ-ટાઈમમાં ડેટા કૅપ્ચર કરો (Capture Data in Real-Time)

નિયમ: નિરીક્ષણ તરત જ નોંધો
સમસ્યા:
• મેન્યુઅલ નોંધો → ભૂલો અને વિલંબ
ઉકેલ:
• મોબાઈલ એપથી લાઈવ ડેટા કૅપ્ચર કરો

5.લોકો પર ધ્યાન આપો, માત્ર પ્રક્રિયા પર નહીં (Focus on People, Not Just Process)

નિયમ: કર્મચારીઓ સાથે વાત કરો
સમસ્યા:
• કમ્યુનિકેશનની અછત → છુપાયેલી સમસ્યાઓ
ઉકેલ:
• ઓપરેટરનો ફીડબેક લો

6.નિરીક્ષણને એક્શનમાં બદલો (Turn Observations into Actions)

નિયમ: દરેક સમસ્યાનો ઉકેલ હોવો જોઈએ
સમસ્યા:
• સમસ્યા ઓળખાય છે, પણ ઉકેલ નથી
ઉકેલ:
• તરત જ જવાબદારી સાથે કામ સોંપો

7.ડેટા પરથી નિર્ણય લો (Use Data for Decision-Making)

નિયમ: અંદાજ નહીં, ડેટાનો ઉપયોગ કરો
સમસ્યા:
• અંદાજ પરથી નિર્ણય
ઉકેલ:
• ટ્રેન્ડ અને જૂના ડેટાનું વિશ્લેષણ કરો

8.ટીમોમાં એકરૂપતા રાખો (Ensure Standardization Across Teams)

નિયમ: દરેક જગ્યાએ સમાન પ્રક્રિયા
સમસ્યા:
• અલગ ટીમો અલગ રીતથી કામ કરે છે
ઉકેલ:
• ડિજિટલ વર્કફ્લો અપનાવો

9.સતત પ્રગતિ ટ્રેક કરો (Track Progress Continuously)

નિયમ: સમય સાથે સુધારો માપો
સમસ્યા:
• ફોલો-અપ નથી → સમસ્યા ફરી આવે છે
ઉકેલ:
• ડેશબોર્ડ અને સ્ટેટસ ટ્રેકિંગનો ઉપયોગ કરો

10.સતત સુધારાની સંસ્કૃતિ બનાવો (Build a Culture of Continuous Improvement)

નિયમ: ગેમ્બા વૉકને (Gemba walk) આદત બનાવો
સમસ્યા:
• એક વખતની પ્રવૃત્તિ → લાંબા ગાળે ફાયદો નથી
ઉકેલ:
• નિયમિત અને ડેટા આધારિત ગેમ્બા વૉક (Gemba walk) કરો

QeMatic કેવી રીતે મદદ કરે છે

તેની સેવાઓ અને અભિગમ મુજબ:
• Automation (RPA):
પુનરાવર્તિત કામ ઓટોમેટ કરે છે
AI અને Data Analytics: સ્માર્ટ અને આગોતરા નિર્ણય લેવા મદદ કરે છે
Time & Motion Study: સુધારા પહેલાં ખામીઓ ઓળખે છે
• Centralized Data System: તમામ ડેટા એક જ પ્લેટફોર્મ પર જોડે છે
Real-Time Monitoring: પ્રક્રિયા પર સતત નજર રાખે છે
Process Optimization (Lean, Six Sigma): કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે
Cloud અને Custom Software: ડિજિટલ ગેમ્બા માટે સ્કેલેબલ સોલ્યુશન આપે છે
Human + Technology Approach: માનવી અને ટેક્નોલોજીનું સંયોજન

ટ્રેડિશનલ ગેમ્બા વૉકમાં (Gemba walk) મેન્યુઅલ ડેટા, ફોલો-અપની અછત અને અસંગતતા જેવી સમસ્યાઓ હોય છે. ડિજિટલ પરિવર્તન તેને ઝડપી, ગોઠવણબદ્ધ અને અસરકારક બનાવે છે.

જાણીતા રોબોટિક્સ અને એ આઈ એક્સપર્ટ, તથા QeMatic ના બિઝનેસ હેડ વિઝન રાવલ જણાવે છે કે ડેટા, લોકો અને પ્રક્રિયાઓને જોડીને ગેમ્બા વૉકને એક શક્તિશાળી નિર્ણય લેવાની પદ્ધતિમાં ફેરવે છે.


Journalist : રૂષિકા શાહ,
અમદાવાદ division.

]]>
આઈઆઈએમ અમદાવાદે ભારતનો પ્રથમ બે વર્ષનો બ્લેન્ડેડ MBA પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ & AI લોન્ચ કર્યો https://khabarpatri.in/iim-ahmedabad-launches-indias-first-of-its-kind-two-year-blended-mba-programme-in-business-analytics-ai/ Thu, 06 Nov 2025 11:26:08 +0000 https://khabarpatri.in/?p=1250
  • ગ્રેજ્યુએટ્સ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત આઈઆઈએમ અમદાવાદના એલ્યુમની નેટવર્કમાં જોડાશે; આ કાર્યક્રમ વિવિધ ક્ષેત્રોમાં શિક્ષાર્થીઓને સક્ષમ બનાવે છે અને સાથે સાથે ક્રોસ-ફંક્શનલ ક્ષમતાઓનું નિર્માણ કરે છે.
  • અમદાવાદ, 6 નવેમ્બર: ભારતની પ્રખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ 6 નવેમ્બર, 2025 ના રોજ તેના કેમ્પસમાં એક કાર્યક્રમ દરમિયાન બિઝનેસ એનાલિટિક્સ અને AI માં તેના અગ્રણી બે વર્ષના બ્લેન્ડેડ MBA પ્રોગ્રામના લોન્ચની ઘોષણા કરી. આ ઈનોવેટિવ ડિગ્રી-ગ્રાન્ટિંગ MBA પ્રોગ્રામ એવા વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે રચાયેલ છે જેઓ લીડરશીપ, સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ એક્સપર્ટીઝ સાથે એડવાન્સ એનાલિટિકલ અને એઆઈ- ડ્રિવન કેપેબિલિટીઝને સાથે લાવવા માંગે છે.

    આ લોન્ચ ફ્યુચર – ફેસિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ ડિઝાઇન કરવામાં IIMA ના લાંબા સમયથી ચાલતા નેતૃત્વ પર ભાર મૂકે છે જે વૈશ્વિક ધોરણો અનુસાર  છે અને ઝડપથી વિકસતી ઉદ્યોગ જરૂરિયાતોને અનુરૂપ છે.

    એડમિશન માટેની ઘોષણા અને પ્રોગ્રામના અદ્યતન અભ્યાસક્રમનું પ્રેઝન્ટેશન IIMAના ડિરેક્ટર પ્રોફેસર ભારત ભાસ્કર; IIMAના ડીન (પ્રોગ્રામ્સ) પ્રોફેસર દિપ્તેશ ઘોષ; અને બ્લેન્ડેડ MBA: બિઝનેસ એનાલિટિક્સ અને AI, IIMAના ચેરપર્સન પ્રોફેસર અનિંદ્ય ચક્રબર્તીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ઓથોરિટીઝ એ એવા મેનેજમેન્ટ પ્રોફેશનલ્સની વધતી માંગ પર ભાર મૂક્યો હતો જે સમકાલીન નેતૃત્વ અને વ્યૂહાત્મક ક્ષમતાઓને એડવાન્સ ડેટા-એનાલિટિકલ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફ્રેમવર્ક સાથે સંકલિત કરી શકે છે જેથી મોટા પાયે બિઝનેસ ઈમ્પૅક્ટ પહોંચાડી શકાય.

    બજારો હવે ડેટા આધારિત નિર્ણયો તરફ આગળ વધી રહ્યા છે અને એઆઈ વિવિધ વેલ્યૂ ચેઇન્સમાં ઝડપથી સમાઈ રહી છે, ત્યારે પ્રોફેશનલ્સ એવા કૌશલ્ય મેળવવા ઇચ્છે છે જે તેમને ઈન્ટેલીજન્ટ, પ્રોડક્ટિવ અને ગ્રોથ- રેડી ઓર્ગેનાઈઝેશન્સ બનાવવામાં મદદ કરે.

    ભારતનું ડેટા–એઆઈ ઈકોસિસ્ટમ પણ આ ગતિને પ્રતિબિંબિત કરે છે. ભારતીય ડેટા એનાલિટિક્સ માર્કેટ 2030 સુધીમાં 21,286.4 મિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં 2025 થી 2030 દરમિયાન 35.8% નો વાર્ષિક વૃદ્ધિદર (CAGR) રહેશે. 2024ની BCG–NASSCOM રિપોર્ટ પણ એઆઈ ક્ષેત્રમાં ભારતના નેતૃત્વને પુષ્ટિ આપે છે. ભારત AI સ્કિલ પેનેટ્રેશનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને 2026 સુધીમાં AI-રેડી પ્રોફેશનલ્સની માંગ એક મિલિયનથી વધુ પહોંચવાની શક્યતા છે. આ વૃદ્ધિ એન્ટરપ્રાઇઝના વિવિધ કાર્યોમાં ડેટાનું ઝડપી નિર્માણથવા અને બિગ ડેટા પ્લેટફોર્મ્સ, ટૂલ્સ અને એપ્લિકેશન્સમાં AI/MLના ઝડપી એકીકરણના કારણે થઈ રહી છે. આ તકોને ધ્યાનમાં રાખીને, આઈઆઈએમ અમદાવાદનો પ્રોગ્રામ માર્કેટિંગ, ફાઇનાન્સ, ઓપરેશન્સ, સપ્લાય ચેઈન, લોજિસ્ટિક્સ, લીગલ, આઈટી અને એચઆર જેવા ડેટા-કેન્દ્રિત ક્ષેત્રોમાં કામ કરતા પ્રોફેશનલ્સને અપસ્કિલ કરવા માટે રચાયો છે.

    બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈમાં બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામના પ્રારંભ અંગે વાત કરતાં આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર ભારત ભાસ્કરે જણાવ્યું હતું, “એનાલિટિક્સ અને એઆઈ હવે પૂરક સાધનો નથી રહ્યા, તેઓ એન્ટરપ્રાઇઝ કેવી રીતે સ્પર્ધા કરે છે, નવીનતા લાવે છે અને સ્ટેકહોલ્ડર મૂલ્ય રચે છે તેના કેન્દ્રમાં છે. આ વાસ્તવિક્તાએ એવા પ્રોફેશનલ્સની જરૂરિયાત ઊભી કરી છે, જે મેનેજરીયલ એક્સપર્ટીઝ અને ગહન ટેકનો-એનાલિટિકલ પ્રવાહ વચ્ચેનો સેતુ બનાવી શકે. આઈઆઈએમ અમદાવાદની આ અનોખી પહેલ દ્વારા, અમે મહત્વાકાંક્ષી મેનેજરો અને ઉદ્યોગસાહસિકો માટે માર્ગ બનાવી રહ્યા છીએ, જેથી તેઓ ઉચ્ચ અસરકારક કૌશલ્ય પ્રાપ્ત કરી શકે, એઆઈ આધારિત બિઝનેસ મોડલ્સમાં નિષ્ણાત બની શકે અને જવાબદાર રીતે તેમજ મોટા પાયે ડિજિટલ પરિવર્તનનું નેતૃત્વ કરી શકે. આ પહેલ વિવિધ ક્ષેત્રોમાં નવીનતા, સ્પર્ધાત્મકતા અને રિસ્પોન્સિબલએઆઈ આધારિત પરિવર્તનને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

    પ્રોફેસર દિપ્તેશ ઘોષ, ડીન (પ્રોગ્રામ્સ), IIMA એ જણાવ્યું હતું કે, “આઈઆઈએમ અમદાવાદમાં અમે એવા પ્રોગ્રામ્સ ડિઝાઇન કરીએ છીએ, જે વર્તમાન વ્યવસાયિક પડકારો અને અનિશ્ચિતતાઓને સંબોધે છે. આ બ્લેન્ડેડ એમબીએ એવા લીડર્સ તૈયાર કરે છે, જે ડેટા, એઆઈ અને સાઉન્ડ મેનેજરિયલ જજમેન્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રશ્નો ઉકેલી શકે. શીખનાર દરેક બહુપક્ષીય ક્ષમતાઓ વિકસાવે છે, એનાલિટિક્સને સ્પષ્ટ પરિણામોમાં રૂપાંતરિત કરે છે અને ટેકનોલોજી આધારિત પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધે છે. અમારું ધ્યેય છે કે  વિશ્લેષણાત્મક રીતે મજબૂત અને વ્યૂહાત્મક રીતે દૃઢ એવા વર્કફોર્સનું નિર્માણ કરવું.”

    પ્રોગ્રામ આર્કિટેક્ચર વિશે બોલતા, પ્રોફેસર અનિંદ્ય ચક્રબર્તી, ચેરપર્સન, બ્લેન્ડેડ MBA: બિઝનેસ એનાલિટિક્સ & AI એ જણાવ્યું હતું કે, “આ બે વર્ષનો બ્લેન્ડેડ એમબીએ, આઈઆઈએમ અમદાવાદના જનરલ મેનેજમેન્ટના અભિગમને એનાલિટિક્સ અને એઆઈની આધુનિક ટેક્નિકલ નિપુણતા સાથે જોડે છે. અમે વિદ્યાર્થીઓને શીખવીએ છીએ કે કેવી રીતે પ્રૉબ્લેમ્સને ડેટા -ફર્સ્ટ દ્રષ્ટિકોણથી સમજવા, અદ્યતન સાધનોનો ઉપયોગ કરવો અને વિવિધ ક્ષેત્રોમાં જવાબદાર રીતે એઆઈ અપનાવવાનું નેતૃત્વ કરવું. પાર્ટિસિપન્ટ્સ વિશ્લેષણને ઉત્તમ નિર્ણયો તરીકે પરિવર્તિત કરવાનું શીખે છે અને અસરકારક બિઝનેસ સોલ્યુશન્સ કેવી રીતે ડિઝાઇન કરવા અને અમલમાં મુકવા તે અંગે નવી રીતે વિચારવાનું શીખે છે.”

    બ્લેન્ડેડ મોડમાં રજૂ થતો આ પ્રોગ્રામ લાઇવ, ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ લર્નિંગને આઈઆઈએમ અમદાવાદ ખાતે ક્યુરેટેડ ઇન-પર્સન ટચપોઈન્ટ્સ સાથે જોડે છે, જેમાં ત્રણ ઓન-કેમ્પસ મોડ્યુલ્સનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ વિશ્વપ્રસિદ્ધ ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ અને શ્રેષ્ઠ ઈન્ટરેક્શન સાથે આગળ વધે છે.

    દરેક બે વર્ષની અવધિમાં કાર્યક્રમ ત્રણ-ત્રણ ટર્મની રચના અનુસરે છે અને એક અદ્યતન અભ્યાસક્રમ પ્રદાન કરે છે, જે બિઝનેસ મેનેજમેન્ટ, એનાલિટિક્સ અને એઆઈને કેસ આધારિત ડિસ્કશન્સ, કેપસ્ટોન એંગેજમેન્ટ્સ અને એક્શન-લર્નિંગ પ્રોજેક્ટ્સ દ્વારા એકીકૃત કરે છે. લર્નર્સ (અભ્યાસીઓ) 20થી વધુ ઇલેક્ટિવ્સમાંથી પસંદગી કરી શકે છે, જેમાં પ્રેડિક્ટિવ અને પ્રિસ્ક્રિપ્ટિવ એનાલિટિક્સ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ફાઇનાન્સ અને રિસ્ક મેનેજમેન્ટ, હ્યુમન–એઆઈ કોલેબોરેશન અને ચેન્જ મેનેજમેન્ટ, એઆઈ એથિક્સ, પોલિસી અને રેગ્યુલેશન, સપ્લાય ચેઈન ડિજિટાઇઝેશન, જન એઆઈ અને એજેન્ટિક એઆઈ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આઈઆઈએમ અમદાવાદની ડિસ્ટીન્ક્ટીવ કેસ મેથડ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં રિયલ- વર્લ્ડ સ્ટ્રેટેજિક, ઓપરેશનલ અને ગવર્નન્સ સંબંધિત દ્વિધાઓ લાવે છે, જેના દ્વારા અભ્યાસીઓ બિઝનેસ સંબંધિત પરિસ્થિતિઓમાં એનાલિટિકલ ટેક્નિક્સનો ઉપયોગ કરી શકે છે.

    લર્નર્સને (અભ્યાસીઓને) કાર્યક્રમ દરમિયાન આઈઆઈએમ અમદાવાદના વર્લ્ડ-ક્લાસ લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રિમોટ ઍક્સેસ પણ મળશે, જેમાં વિક્રમ સારાભાઈ લાઇબ્રેરી, એડવાન્સ કમ્પ્યુટિંગ ફેસિલિટીઝ અને ડેટાબેઝના વ્યાપક સ્યુટનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ પ્રથમ વર્ષ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સાથે એક ફ્લેક્સિબલ એક્ઝિટનો વિકલ્પ પૂરો પાડે છે.કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર અભ્યાસીઓ વિશ્વવિખ્યાત આઈઆઈએમ અમદાવાદ એલ્યુમની નેટવર્કનો ભાગ બનશે.

    એલિજિબિલિટી માટે, અરજદારે કોઈપણ વિષયમાં માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% એકંદર ગુણ અથવા સમકક્ષ CGPA સાથે બૅચલર ડિગ્રી / CA / CS / ICWA / CMA અથવા સમકક્ષ લાયકાત ધરાવવી જરૂરી છે. વર્કિંગ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો માટે ત્રણ વર્ષના ગ્રેજ્યુએશન (10+2+3+3) પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ફુલ-ટાઇમ અનુભવ, અથવા ચાર વર્ષના ગ્રેજ્યુએશન (10+2+4+2) પછી ઓછામાં ઓછા બે વર્ષનો ફુલ-ટાઇમ અનુભવ જરૂરી છે જે 31 માર્ચ 2026 સુધી ગણાશે. ઉમેદવારોએ છેલ્લા પાંચ વર્ષમાં લેવાયેલા માન્ય CAT/GMAT/GRE સ્કોર રજૂ કરવાના રહેશે (GMAT Classic/Focus અને GRE સ્વીકાર્ય છે; પરીક્ષાની તારીખ 1 જાન્યુઆરી 2021 પછીની હોવી જોઈએ) અથવા IIMA એડમિશન ટેસ્ટ ફોર BPGP: BA & AI (રાઉન્ડ-1) માટે હાજર રહેવું પડશે, જે 14 ડિસેમ્બર 2025ના રોજ યોજાશે.

    પ્રોગ્રામની લિંક: https://www.iima.ac.in/academics/MBA-BPGP-BA-AI

    ]]>
    ચાર યુવા વિઝનરીઝે BSF સાથે ઉજવી સરહદ પર દિવાળી https://khabarpatri.in/sindoor-project/ Tue, 21 Oct 2025 20:10:04 +0000 https://khabarpatri.in/?p=1204 રૈથણવાલા, રાજસ્થાન–ગુજરાત બોર્ડર | 22 ઓક્ટોબર, 2025

    આ વર્ષની દિવાળી ચાર યુવા દેશભક્તો માટે એક ખાસ અનુભવ બની. શહેરની ઉજવણીને બદલે, તેમણે દેશની સરહદે, **બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)**ના બહાદુર જવાનો સાથે દિવાળી ઉજવી. રાજસ્થાનની રેતી વચ્ચે, ગુજરાતની સરહદ પાસે આવેલું રૈથણવાલા — BSFનું છેલ્લું પોસ્ટ — આ રાત્રે દેશપ્રેમ અને માનવતાના પ્રકાશથી ઝળહળતું બની ગયું.

    આ મુલાકાત માત્ર દિવાળી ઉજવણી પૂરતી નહોતી, પરંતુ તે એક વિશિષ્ટ અને ઐતિહાસિક પહેલની શરૂઆત હતી — “ઓપરેશન સિન્દૂર પ્રોજેક્ટ” — BSF દ્વારા સોંપાયેલ એક રાષ્ટ્રીય દસ્તાવેજીકરણ અને જાગૃતિ પ્રોજેક્ટ, જેનો હેતુ છે ઓપરેશન સિન્દૂર દરમિયાન BSFના યોગદાન અને વારસાને જીવંત રાખવો.


    🇮🇳

    દેશની વારસાની જવાબદારી ચાર યુવા નિષ્ણાતો પર

    ઓપરેશન સિન્દૂર પ્રોજેક્ટ BSF દ્વારા ચાર નિષ્ણાતોને સોંપવામાં આવ્યો છે, જેમણે પોતાના ક્ષેત્રની કુશળતા અને દ્રષ્ટિથી આ રાષ્ટ્રીય યજ્ઞને નવી ઊંચાઈ આપવાની છે.

    શ્રી રવિ ભટ્ટ, જાણીતા લેખક અને સંશોધક, પ્રોજેક્ટના કન્ટેન્ટ અને ઇતિહાસીક દસ્તાવેજીકરણનું નેતૃત્વ કરશે, જેમાં ઓપરેશન સિન્દૂરની બહાદુરી, રણનીતિ અને બલિદાનની કથાઓ રજૂ થશે.

    ડૉ. તેજસ મોજીદ્રા પ્રોજેક્ટના ડિઝાઇન અને દૃશ્યાત્મક આયોજન માટે જવાબદાર રહેશે, જેથી તે કલાત્મક અને રાષ્ટ્રપ્રેમથી ભરપૂર બને.

    શ્રી વિઝન રાવલ આ પ્રોજેક્ટને ડિજિટલ અને ટેક્નોલોજી આધારિત માધ્યમો દ્વારા આધુનિક સ્પર્શ આપશે, જેથી તે નવી પેઢી સુધી નવી રીતથી પહોંચે.

    તે સાથે, શ્રી રિતેશ વ્યાસ, ઇન્ડો લાયન ક્લબના સ્થાપક, સમગ્ર પ્રોજેક્ટનું BSF સાથેનું સંકલન, વ્યવસ્થાપન અને મેદાની અમલીકરણ સંભાળશે.

    આ ચારેય યુવાનોનો હેતુ છે એક એવા રાષ્ટ્રીય અભિયાનનું નિર્માણ કરવું, જે BSFના શૌર્યને નવી પેઢી સુધી પહોંચાડે અને દેશભક્તિની નવી ચેતના જગાવે.


    🪖

    સરહદ પરનો અનુભવ અને શીખવાની યાત્રા

    રૈથણવાલા પોસ્ટ પર ટીમે BSFના અધિકારીઓ અને જવાનો સાથે સમય વિતાવ્યો અને સરહદ પરના જીવનનો અનુભવ કર્યો. તેમણે તોપખાના સિસ્ટમ, સર્વેલન્સ સાધનો, ફીલ્ડ ફોર્મેશન અને રણનીતિક કાર્યવાહી વિશે વિગતવાર સમજ મેળવી.

    આ અનુભવો દ્વારા ટીમે BSFના કાર્યપદ્ધતિ અને અનુશાસનને નજીકથી અનુભવી શક્યું, જે આગળ ચાલીને ઓપરેશન સિન્દૂર પ્રોજેક્ટના દસ્તાવેજીકરણ અને અભ્યાસનો આધાર બનશે.


    🪔

    સન્માન અને સંગીતની દિવાળી

    ઇન્ડો લાયન ફાઉન્ડેશન દ્વારા સરહદ પર **“દિવાળી સન્માન સમારોહ”**નું આયોજન કરવામાં આવ્યું. ટીમે BSFના જવાનોને મીઠાઈ અર્પી, ફૂલની માળા પહેરાવી, અને તેમના અવિરત યોગદાન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

    આ પ્રસંગે પ્રખ્યાત ગાયક સલીમ (સલીમ–સુલેમાન જોડું)એ પોતાના જીવંત દેશભક્તિ ગીતો દ્વારા સમગ્ર રણમાં ભાવના અને ગૌરવનો માહોલ સર્જ્યો. આ સંગીતભરી દિવાળી BSFના જવાનો માટે સ્મરણિય બની રહી — એક એવી રાત, જ્યાં દીવા જ નહીં, દિલો પણ પ્રગટ્યાં.


    🤝

    ભવિષ્ય માટેની દિશા અને ચર્ચા

    ટીમે BSF Inspector General અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી જેમાં બોર્ડર સુરક્ષામાં રોબોટિક્સ અને નવી ટેક્નોલોજીના ઉપયોગ, ઓપરેશન સિન્દૂરના ઇતિહાસિક તથ્યો અને વ્યક્તિગત અનુભવોના દસ્તાવેજીકરણ, તેમજ આગામી રાષ્ટ્રીય જાગૃતિ કાર્યક્રમોની યોજના અંગે વિચારવિમર્શ થયો.

    આ ચર્ચાઓથી BSF અને ઇન્ડો લાયન ફાઉન્ડેશન વચ્ચે લાંબા ગાળાના સહકારની નવી શરૂઆત થઈ — જ્યાં સાહિત્ય, ટેક્નોલોજી અને દેશભક્તિ સાથે મળી રાષ્ટ્રના રક્ષકોને સમર્પિત શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.


    ✨

    “આ દિવાળી દીવા નહીં, દિલો પ્રગટાવવાની હતી”

    શ્રી રવિ ભટ્ટએ ભાવભર્યા શબ્દોમાં કહ્યું —

    “આ દિવાળી અમે દીવા નહીં, દિલો પ્રગટાવ્યાં. કારણ કે સરહદ પરના આ જવાનો આપણા દેશને ઉજાળે છે.”

    ઓપરેશન સિન્દૂર પ્રોજેક્ટ હવે આગામી મહિનાઓમાં વિવિધ તબક્કાઓમાં આગળ વધશે અને એક રાષ્ટ્રીય લોન્ચ ઈવેન્ટમાં તેનું સત્તાવાર નામ અને સંકલ્પનાનું અનાવરણ કરવામાં આવશે.

    આ પહેલ BSFના શૌર્ય, અનુશાસન અને બલિદાનની વારસાને જીવંત રાખશે — અને તે યુવા ભારતની એ ભાવનાને વ્યક્ત કરશે કે દેશપ્રેમ જ સાચી ઉજવણી છે.

     

     

     

     

     

    ]]>
    Federal government of the United States https://khabarpatri.in/apple-plans-to-delay-launch-of-ipados/ Thu, 04 Aug 2022 17:01:51 +0000 https://demo.adorethemes.com/adore-news-pro/?p=411 Montes, esse hendrerit erat. Minima dolorem dolore, id repellendus repellendus etiam ultrices tellus voluptates ac taciti, enim quod natoque sodales! Ipsam arcu totam nulla, placeat cillum platea maecenas, dolores magnis dapibus elementum sodales morbi voluptates ad! Placeat dolore sapien. Hic magnam recusandae, sociis iste! Repellat excepteur dolor blanditiis? Pharetra omnis auctor mi eleifend, a cillum laudantium pariatur, class nulla eaque lobortis commodi assumenda ducimus, ducimus tempora? Voluptatem maiores quisque? Sunt morbi! In provident earum ratione qui, aliquet repudiandae? Inventore turpis, occaecati, diam nibh rerum. Nesciunt voluptatem urna. Quo delectus cras ipsam exercitationem! Nihil vestibulum, justo asperiores. Magni purus itaque unde.

    ]]>
    Lunar demo mission to provide “stress test” https://khabarpatri.in/4-beauty-secrets-from-ancient-egypt/ Sun, 08 May 2022 02:33:38 +0000 https://demo.adorethemes.com/adore-blog-pro/?p=163 Montes, esse hendrerit erat. Minima dolorem dolore, id repellendus repellendus etiam ultrices tellus voluptates ac taciti, enim quod natoque sodales! Ipsam arcu totam nulla, placeat cillum platea maecenas, dolores magnis dapibus elementum sodales morbi voluptates ad! Placeat dolore sapien. Hic magnam recusandae, sociis iste! Repellat excepteur dolor blanditiis? Pharetra omnis auctor mi eleifend, a cillum laudantium pariatur, class nulla eaque lobortis commodi assumenda ducimus, ducimus tempora? Voluptatem maiores quisque? Sunt morbi! In provident earum ratione qui, aliquet repudiandae? Inventore turpis, occaecati, diam nibh rerum. Nesciunt voluptatem urna. Quo delectus cras ipsam exercitationem! Nihil vestibulum, justo asperiores. Magni purus itaque unde.

    ]]>
    The ride-hailing app had been facing a driver shortage driver shortage https://khabarpatri.in/minima-hic-aspernatur-mollit-egestas-ultricies/ Sat, 07 May 2022 15:50:34 +0000 https://demo.adorethemes.com/adore-blog-pro/?p=98 Minima hic aspernatur mollit egestas ultricies, nisl, posuere corporis fames dolor justo! Aptent, eos eligendi curabitur totam eros malesuada malesuada! Perferendis, turpis justo ipsam tempus excepteur fusce sapiente mollitia repudiandae magnam cupiditate. Fusce aliquid, nobis maiores lobortis potenti minim neque, sagittis vero. Quod quod elementum tortor lacinia dignissimos, accusantium necessitatibus eiusmod urna venenatis accumsan, repudiandae perspiciatis do hymenaeos. Curae id pariatur laudantium ipsam delectus! Corporis molestias. Veritatis mauris, voluptas quia recusandae laboris? Sem, taciti, itaque aptent magnis aenean magni malesuada quasi, scelerisque eveniet hic? Vitae minima nam aliquam, nunc aliqua integer vitae pariatur quia tincidunt facilisis. Dolorum officia aperiam. Eligendi.

    ]]>
    Being unique is better than perfect https://khabarpatri.in/being-unique-is-better-than-perfect/ Sat, 07 May 2022 15:22:10 +0000 https://demo.adorethemes.com/adore-blog-pro/?p=29 Montes, esse hendrerit erat. Minima dolorem dolore, id repellendus repellendus etiam ultrices tellus voluptates ac taciti, enim quod natoque sodales! Ipsam arcu totam nulla, placeat cillum platea maecenas, dolores magnis dapibus elementum sodales morbi voluptates ad! Placeat dolore sapien. Hic magnam recusandae, sociis iste! Repellat excepteur dolor blanditiis? Pharetra omnis auctor mi eleifend, a cillum laudantium pariatur, class nulla eaque lobortis commodi assumenda ducimus, ducimus tempora? Voluptatem maiores quisque? Sunt morbi! In provident earum ratione qui, aliquet repudiandae? Inventore turpis, occaecati, diam nibh rerum. Nesciunt voluptatem urna. Quo delectus cras ipsam exercitationem! Nihil vestibulum, justo asperiores. Magni purus itaque unde.

    ]]>
    I love places that make you realize. https://khabarpatri.in/cosy-bright-office-in-yellow-and-grey-colors/ Sat, 07 May 2022 14:45:52 +0000 https://demo.adorethemes.com/adore-blog-pro/?p=10 It’s no secret that the digital industry is booming. From exciting startups to global brands, companies are reaching out to digital agencies, responding to the new possibilities available. However, the industry is fast becoming overcrowded, heaving with agencies offering similar services — on the surface, at least. Producing creative, fresh projects is the key to standing out. Unique side projects are the best place to innovate, but balancing commercially and creatively lucrative work is tricky. It’s no secret that the digital industry is booming. From exciting startups to global brands, companies are reaching out to digital agencies, responding to the new possibilities available. However, the industry is fast becoming overcrowded, heaving with agencies offering similar services — on the surface, at least. Producing creative, fresh projects is the key to standing out. Unique side projects are the best place to innovate, but balancing commercially and creatively lucrative work is tricky.

    ]]>