ટ્રેન્ડિંગ https://khabarpatri.in Sat, 10 Jan 2026 12:22:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0.2 https://khabarpatri.in/wp-content/uploads/2025/07/cropped-cliddp_89-32x32.png ટ્રેન્ડિંગ https://khabarpatri.in 32 32 ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ https://khabarpatri.in/nomination-process-begins-for-gujarat-media-awards-gma-2026/ Sat, 10 Jan 2026 10:36:22 +0000 https://khabarpatri.in/?p=1449 અમદાવાદ:  ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026 નું ચોથી વખત ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કાર્યરત પત્રકારો તથા મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે gujaratmediaawards.com પર જઈને ફોર્મ ભરી શકાશે. જેમાં પત્રકારોએ છેલ્લા ૩ વર્ષમાં કરેલ ઉત્કૃષ્ટ કામની નકલ અથવા લિન્ક જોડવાની રહેશે. આ લિન્ક પર ક્લિક કરીને પણ ફોર્મ ભરી શકાશે.આ એવોર્ડ માટે તમે અન્ય પત્રકારોને પણ નોમિનેટ કરી શકો છો અને તેમના માટે નોમિનેશન ફોર્મ ભરી શકો છો. ૧૦ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ફોર્મ ભરી શકાશે.

 

*આયોજક શ્રી અંકિત હિંગુ જણાવે છે કે,  “ગુજરાત મીડિયા એવોર્ડ્સનો મુખ્ય હેતુ સત્યનિષ્ઠ, જવાબદાર અને સમાજપ્રતિ પ્રતિબદ્ધ પત્રકારત્વને માન્યતા આપવાનો છે. છેલ્લા કેટલાય વર્ષોથી પત્રકારોએ સમાજના મહત્વપૂર્ણ મુદ્દાઓને નિર્ભયતાપૂર્વક ઉજાગર કર્યા છે. આવા પત્રકારોને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે ગુજરાત મીડિયા એવોર્ડ્સ એક મજબૂત મંચ પૂરું પાડે છે. અમને વિશ્વાસ છે કે આ એવોર્ડ્સ પત્રકારત્વના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે અને યુવા પત્રકારોને પ્રેરણા આપશે.”

 

ગુજરાત મીડિયા એવોર્ડસનો ઉદ્દેશ પત્રકારત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો અને સમાજ માટે કાર્યરત પત્રકારોને પ્રેરણા આપવાનો છે. આ અગાઉ પણ વર્ષ ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૨ માં ગુજરાત મીડિયા એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના અનેક અનુભવી અને યુવા પત્રકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને મીડિયા જગતમાં સુંદર પ્રતિસાદ મળ્યો હતો.

 

આ વર્ષે ગુજરાત મીડિયા એવોર્ડ્સમાં વિશિષ્ટ જ્યુરી દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પત્રકારોની પસંદગી કરવામાં આવશે. કાર્યક્રમમાં જાહેર જીવનની ,મીડિયા જગતની જાણીતી હસ્તીઓ, વરિષ્ઠ પત્રકારો અને વિશેષ મહેમાનો હાજરી આપશે. તમે તમારી વિગતો ઇમેઇલ આઇડી gujaratmediaawards@gmail.com પર ઇમેઇલ પણ કરી શકો છો.વધુ માહિતી માટે gujaratmediaawards.com વેબસાઇટની મુલાકાત લો.

વધુ માહિતી માટે સંપર્ક કરો: અંકિત હિંગુ – 9824188085

]]>
અમદાવાદમાં ‘રસના બઝ’નું ડેબ્યૂ: મોકટેલ ક્ષેત્રમાં ભારતીય સ્વાદ મળશે https://khabarpatri.in/%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%aa%9d%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%a1/ Thu, 23 Jan 2025 15:35:26 +0000 https://khabarpatri.in/?p=1154 અમદાવાદ, 23 જાન્યુઆરી 2025- રસના એક એવું નામ છે જેણે છેલ્લા 35થી વધુ વર્ષથી ભારતીય ઘરોમાં પીણાં તરીકે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. કંપનીએ 23 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદમાં પ્રથમ મોકટેલ બાર ‘રસના બઝ’નું લોન્ચિંગ કર્યું છે. આ આઉટલેટ બોપલ વિસ્તારમાં મેરી ગોલ્ડ સર્કલની બાજુમાં આવેલા શાનવી નિર્માણ ખાતે સ્થિત છે. જે બ્રાન્ડ માટે એક નવા રોમાંચક પ્રકરણની શરૂઆત કરે છે.
ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા સાથે તેના માસ્ટર ફ્રેન્ચાઇઝર તરીકે ભાગીદારી કરીને રસના બઝ સર્જનાત્મક પીણાંમાં ભારતીય સ્વાદનો સમાવેશ કરીને મોકટેલ અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવાના મિશન પર છે. અમદાવાદનું આ આઉટલેટ ઘણા બધા આઉટલેટમાંથી પ્રથમ છે. આગામી મહિનાઓમાં ગુજરાતમાં સુરત સહિતના અન્ય શહેરોમાં વિસ્તરણ કરવાનું આયોજન છે.
રસનાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પિરુઝ ખંભાતાએ જણાવ્યું કે,”અમારો ઉદ્દેશ્ય એક એવો અનોખો અનુભવ આપવાનો છે જ્યાં યુવા ભારતીયો અને પરિવારો જીવંત વાતાવરણમાં સ્વાદિષ્ટ, આલ્કોહોલ વગરના પીણાંનો આનંદ માણી શકે. રસના સિરપની વૈવિધ્યતાને પ્રદર્શિત કરી શકે તે રીતે મોકટેલ બારને ડિઝાઇન કરવામાં આવ્યો છે. જે ભારતના પીણાંના રિટેલ લેન્ડસ્કેપમાં એક વિશિષ્ટ સ્થાન બનાવવાની સાથે જૂની યાદો અને નવીનતાનું મિશ્રણ કરે છે. આ બ્રાન્ડ આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં 500 આઉટલેટ્સ સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે.

ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાના ચેરમેન ગૌરવ માર્યાએ આ ભાગીદારી માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું: “રસના બઝ એક ગેમ-ચેન્જર છે, જે રસનાના વિશ્વસનીય વારસાની ફ્રેન્ચાઇઝીંગમાં અમારી કુશળતા સાથે જોડે છે. અમારું વિઝન રસના બઝને દરેક મુખ્ય શહેર અને નગર સુધી પહોંચાડવાનું છે, જે ગ્રાહકોને તાજગીભર્યો નવો અનુભવ પ્રદાન સાથે ઉદ્યોગસાહસિકો માટે આકર્ષક તકો ઊભી કરે છે.’
રસના બઝ એક એવું મેનૂ પીરસે છે જે ભારતના સમૃદ્ધ પકવાન વારસાની ઉજવણી કરે છે. કાલા ખટ્ટા બઝ, મિન્ટી જીરા લેમોનેડ અને મિર્ચી મેંગો જેવા સિગ્નેચર મોકટેલ્સ પરંપરાગત ભારતીય સ્વાદોથી ભરેલા રસનાના આઇકોનિક સિરપનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ગ્રાહકો સોડા-આધારિત પીણાં, મિલ્કશેક અને સન્ડે સાથે ઇડલી, બટાટા વડા, બર્ગર, પાસ્તા, મોમો અને ફ્રેન્ચ ફ્રાઈસ સહિત વિવિધ નાસ્તાનો પણ આનંદ માણી શકે છે.
અમદાવાદ આઉટલેટના માલિક બિના પરીખ છે, જેઓ એક ઉત્સાહી ઉદ્યોગસાહસિક છે અને શહેરમાં રસના બઝનો અનુભવ લાવવા માટે ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે, “રસના એક એવી બ્રાન્ડ છે જે દરેક ભારતીય સાથે જોડાયેલી છે. હું આ નવીન સાહસનો ભાગ બનવા માટે રોમાંચિત છું. અમદાવાદ તેના વાઈબ્રન્ટ ફૂડ કલ્ચર માટે જાણીતું છે, અને મને વિશ્વાસ છે કે રસના બઝ પરિવારો, યુવાનો અને ફૂડ લવર્સ માટે એક પ્રિય સ્થળ બનશે.
23 જાન્યુઆરી 2025થી અમદાવાદમાં રસના બઝની મુલાકાત લો અને જૂની યાદો, નવીનતા અને અધિકૃત ભારતીય સ્વાદના સંપૂર્ણ મિશ્રણનો આનંદ માણો.

]]>
Musk response to Twitter lawsuit https://khabarpatri.in/musk-response-to-twitter-lawsuit/ Thu, 04 Aug 2022 17:01:40 +0000 https://demo.adorethemes.com/adore-news-pro/?p=409 Montes, esse hendrerit erat. Minima dolorem dolore, id repellendus repellendus etiam ultrices tellus voluptates ac taciti, enim quod natoque sodales! Ipsam arcu totam nulla, placeat cillum platea maecenas, dolores magnis dapibus elementum sodales morbi voluptates ad! Placeat dolore sapien. Hic magnam recusandae, sociis iste! Repellat excepteur dolor blanditiis? Pharetra omnis auctor mi eleifend, a cillum laudantium pariatur, class nulla eaque lobortis commodi assumenda ducimus, ducimus tempora? Voluptatem maiores quisque? Sunt morbi! In provident earum ratione qui, aliquet repudiandae? Inventore turpis, occaecati, diam nibh rerum. Nesciunt voluptatem urna. Quo delectus cras ipsam exercitationem! Nihil vestibulum, justo asperiores. Magni purus itaque unde.

]]>
Tension between China and Taiwan has risen https://khabarpatri.in/quod-quod-elementum-tortor-lacinia-dignissimos/ Sat, 07 May 2022 15:50:36 +0000 https://demo.adorethemes.com/adore-blog-pro/?p=97 Minima hic aspernatur mollit egestas ultricies, nisl, posuere corporis fames dolor justo! Aptent, eos eligendi curabitur totam eros malesuada malesuada! Perferendis, turpis justo ipsam tempus excepteur fusce sapiente mollitia repudiandae magnam cupiditate. Fusce aliquid, nobis maiores lobortis potenti minim neque, sagittis vero. Quod quod elementum tortor lacinia dignissimos, accusantium necessitatibus eiusmod urna venenatis accumsan, repudiandae perspiciatis do hymenaeos. Curae id pariatur laudantium ipsam delectus! Corporis molestias. Veritatis mauris, voluptas quia recusandae laboris? Sem, taciti, itaque aptent magnis aenean magni malesuada quasi, scelerisque eveniet hic? Vitae minima nam aliquam, nunc aliqua integer vitae pariatur quia tincidunt facilisis. Dolorum officia aperiam. Eligendi.

]]>
Disability campaigners are exasperated https://khabarpatri.in/sodales-fusce-non-nobis-eros-sapiente/ Sat, 07 May 2022 15:37:10 +0000 https://demo.adorethemes.com/adore-blog-pro/?p=72 Sodales fusce non nobis, eros sapiente rhoncus fugiat reprehenderit provident saepe sagittis non felis potenti magna cumque, laboris? Pellentesque quaerat felis? Cupidatat excepturi arcu orci facilisi? Sapiente vulputate dicta anim! Commodi unde tenetur? Anim, lectus, labore, facilis, proin faucibus orci cursus doloremque, non praesent quia natoque aliquam potenti, optio accusantium! Quaerat hic. Earum ea! Commodo excepteur molestie officiis erat dicta porta explicabo ea conubia luctus blandit exercitationem excepturi nam erat consectetur, iaculis etiam esse mauris consectetuer? Mollitia! Sociis tempus beatae! Aenean totam orci praesent? Nostrud. Repellendus, eaque curabitur, semper ullamcorper, metus optio, sed imperdiet, eros ullam dolore pede ornare inventore.

]]>
Design is not just what it looks like and feels like and feels. https://khabarpatri.in/dapibus-molestie-itaque-ducimus-vel-mattis-nullam/ Sat, 07 May 2022 15:32:24 +0000 https://demo.adorethemes.com/adore-blog-pro/?p=55 Sint venenatis bibendum posuere, nostrum. Culpa ullamcorper donec tempus et diamlorem itaque, labore. Enim. Iste eveniet? Omnis hac. Qui sequi, nostrum vitae necessitatibus justo! Lorem. Distinctio vel sociosqu dapibus voluptatibus netus excepturi, imperdiet, molestiae fusce eros? Hac. Diamlorem dapibus nobis? Ac ex! Minus id labore! Cursus diam? Conubia suspendisse labore sed! Dapibus molestie itaque, ducimus vel? Mattis nullam! Aperiam, vivamus. Doloribus nostrum numquam. Tempor sociis modi ullamcorper etiam? Cillum maiores eu massa rem nostra doloremque pellentesque rerum, nostrum, eaque dolores omnis unde optio aenean, rem nec pellentesque hendrerit habitant anim. Senectus sollicitudin cupiditate dis erat voluptatum proin at beatae, vivamus.

]]>
Creating is a privilege but it’s a gift https://khabarpatri.in/creating-is-a-privilege-but-its-a-gift/ Sat, 07 May 2022 15:22:14 +0000 https://demo.adorethemes.com/adore-blog-pro/?p=28 Montes, esse hendrerit erat. Minima dolorem dolore, id repellendus repellendus etiam ultrices tellus voluptates ac taciti, enim quod natoque sodales! Ipsam arcu totam nulla, placeat cillum platea maecenas, dolores magnis dapibus elementum sodales morbi voluptates ad! Placeat dolore sapien. Hic magnam recusandae, sociis iste! Repellat excepteur dolor blanditiis? Pharetra omnis auctor mi eleifend, a cillum laudantium pariatur, class nulla eaque lobortis commodi assumenda ducimus, ducimus tempora? Voluptatem maiores quisque? Sunt morbi! In provident earum ratione qui, aliquet repudiandae? Inventore turpis, occaecati, diam nibh rerum. Nesciunt voluptatem urna. Quo delectus cras ipsam exercitationem! Nihil vestibulum, justo asperiores. Magni purus itaque unde.

]]>
Dare to live the life that you have always wanted. https://khabarpatri.in/loft-office-with-vintage-decor-for-creative-working/ Sat, 07 May 2022 14:45:12 +0000 https://demo.adorethemes.com/adore-blog-pro/?p=9 It’s no secret that the digital industry is booming. From exciting startups to global brands, companies are reaching out to digital agencies, responding to the new possibilities available. However, the industry is fast becoming overcrowded, heaving with agencies offering similar services — on the surface, at least. Producing creative, fresh projects is the key to standing out. Unique side projects are the best place to innovate, but balancing commercially and creatively lucrative work is tricky. It’s no secret that the digital industry is booming. From exciting startups to global brands, companies are reaching out to digital agencies, responding to the new possibilities available. However, the industry is fast becoming overcrowded, heaving with agencies offering similar services — on the surface, at least. Producing creative, fresh projects is the key to standing out. Unique side projects are the best place to innovate, but balancing commercially and creatively lucrative work is tricky.

]]>